JADI-BUTTI : Flowering & Growth promoter
- Packing: 20 ml, 100 ml, 250 ml, 500 ml
- સંરચના: એકટીવ કન્ટીન્યુટન્ટ, સાઈટોનીસ ઍન્ડ ઝાઈમ્સ
- પ્રમાણ: ૧૦ મીલી પ્રતિ ૧૫ લિટર પાણી
- કોની સાથે મિશ્રણ કરી શકાય: બધાજ પ્રકારની જંતુનાશકો અને ફૂગનાશક સાથે મિશ્રણ કરી શકાય
- ક્યારે છંટકાવ કરવો: જડી-બુટ્ટી કોઈપણ પાકની કોઈપણ અવસ્થામાં છંટકાવ કરી શકાય.
- ફાયદા: જડી-બુટ્ટી છોડની ચયાપચયની ક્રિયામાં મદદ કરે છે. જેના કારણે છોડ લીલાછમ રહે છે. અને વૃદ્ધિ અને વિકાસ સારો રહે છે.જડી-બુટ્ટી ના છંટકાવથી ફૂળ-ફૂલ ની સંખ્યા માં વધારો કરે છે. તેમજ ખરતા અટકાવે છે .જડી-બુટ્ટી ના છંટકાવથી ફળની સાઈઝ અને ચમક વધારે છે.જડી-બુટ્ટી ના છંટકાવથી પાકની ગુણવતા સુધારી ઉત્પાદનમાં વધારો કરે છે. જડી-બુટ્ટી શાકભાજી અને બાગાયતી પાકોમાં ફળની ચમક આપે છે . તથા કીપીંગ ક્વોલીટી સુધારે છે.