MASTER : Growth promoter
- Packing: 1 Box, 10 pis, 2 ml, Injection
- સંરચના: સાયટોકાઈનીન અને એન્ઝાઈમ્સ
- પ્રમાણ: ૨ મી.લી. પ્રતિ ૧૫ લીટર પાણીમાં
- કોની સાથે મિશ્રણ કરી શકાય: માસ્ટર બધાજ પ્રકારની જંતુનાશકો અને ફૂગનાશક દવાઓ સાથે મિશ્રણ કરી શકાય
- ક્યારે છંટકાવ કરવો: છોડની દરેક અવસ્થામાં ઉપયોગ કરી શકાય છે.
- ફાયદા: માસ્ટરના છાંટકાવથી છોડની ઝડપ થી વૃધી થાય છે. તથા ફળ -ફૂલની સંખ્યામાં વધારો કરે છે અને ખરતા અટકાવે છે તથા ફળની સાઈઝ મોટી કરે છે. ઉપરાંત જો પાણીની અછત જણાતી હોય તો પણ માસ્ટર ના છંટકાવથી છોડને થોડા દિવસો જીવીત રાખી શકાય છે.