CHAMAKDAR : Special research formula
- Packing: 10 gm pkts, 50 gm pkts, 100 gm pkts, 250 gm pkts
- સંરચના: એમિનો એસિડ, પ્લાન્ટ ઍકસટ્રેકટ, ન્યુટ્રીયન્ટસ, પ્રોટીન હાઈડ્રોલાઈસેટ
- પ્રમાણ: ૧૦ મીલી પ્રતિ ૧૫ લીટર પાણીમાં
- કોની સાથે મિશ્રણ કરી શકાય: બધાજ પ્રકારની જંતુનાશકો, ફૂગનાશક સાથે
- ક્યારે છંટકાવ કરવો: છોડની દરેક અવસ્થા છંટકાવ કરી શકાય છે.
- ફાયદા: છોડનો સંપૂર્ણ વિકાસ. રોગોના વધારા વિરદ્ધ પ્રાકૃતિક બચાવ. તણાવના લક્ષણોમાં ઉણપ સંતુલિત વિકાસને વૃદ્ધિ આપવા ફૂલ અને ફળનું સેટિંગ. ફળના આકાર તથા વજન વધારે છે. તણાવ વિરોધી જીનને સક્રિય કરે છે. રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો. ફૂલ તથા નાના ફળ ખરતા અટકાવે છે. છેલ્લી ઉત્પાદનની ગુણવત્તામાં સુધાર. રોગોના પ્રભાવ ઓછો કરી ઉપજ વધારે છે. રાસાયણિક ખા તરનો વપરાશ ઓછો કરે તો પણ સારું પરિણામ મળે છે.
-
Mayur V Hirpara
Hey My message is here