HARIYALI : Growth promoter
- Packing: 250 gm, 500 gm, 1 gm, 2 Kg, 5 Kg, 25 Kg
- સંરચના: હ્યુમિક એસિડ ૯૫%, બાયો પ્રોડક્ટ
- પ્રમાણ: ૧૫ થી ૨૦ ગ્રામ પ્રતિ ૧૫ લીટર પાણીમાં
- ક્યારે છંટકાવ કરવો: છોડની દરેક અવસ્થામાં છંટકાવ કરી શકાય છે.
- ફાયદા: હરીયાળી મૂળનો ઝડપી વિકાસ કરે છે. હરીયાળી છોડની નબળાઈ દૂર કરે છે. હરીયાળી જમીનની ફળદ્રૂપતામાં વધારો કરે છે. હરીયાળી પાકની ઉપજમાં વધારો કરે છે.