KRANTI-18 : Growth promoter
- Packing: 250 ml, 500 ml, 5 Litre
- સંરચના: હ્રુમીક એસિડ ૧૮%
- પ્રમાણ: ૩૦ થી ૪૦ મીલીને ૧૫ લીટર પાણીમાં
- કોની સાથે મિશ્રણ કરી શકાય: બધાજ પ્રકારના જંતુનાશકો, ફૂગનાશક સાથે
- ક્યારે છંટકાવ કરવો: છોડની દરેક અવસ્થામાં છંટકાવ કરી શકાય છે.
- ફાયદા: મૂળનો ઝડપી વિકાસ કરે છે. ફળ- ફૂલની સંખ્યામાં વધારો છે. છોડની નબળાઈ દૂર કરે છે. વિકાસ પામેલા મૂળ જમીનમાં રહેલા પોષકતત્વોને ઝડપીથી લઈને છોડની એકદમ ઝડપી વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.