MARI-GOLD : Growth promoter
- Packing: 250 ml, 500 ml, 1 Litre, 5 Litre
- સંરચના: સાયટોકાઈનીન અને એન્ઝાઈન્સ
- પ્રમાણ: ૨૫ મીલી પ્રતિ ૧૫ લીટર પાણીમાં
- કોની સાથે મિશ્રણ કરી શકાય: લગભગ બધાજ પ્રકારની જંતુનાશકો અને ફૂગનાશક દવાઓ સાથે મિશ્રણ કરી શકાય છે
- ક્યારે છંટકાવ કરવો: છોડની દરેક અવસ્થામાં ઉપયોગ કરી શકાય છે.
- ફાયદા: ફળ- ફૂલની સંખ્યામાં વધારો કરે છે અને ખરતા અટકાવે છે તથા ફળની સાઈઝને મોટી કરે છે. ઉપરાંત જો પાણીની અછત જણાતી હોય તો પણ સ્પાના છાંટકાવથી છોડને થોડા દિવસો જીવીત રાખે છે.